ધનસુરા દહેગામ હાઈ વે ઉપર વડાગામ પેટ્રોલ પંપ નજીક સાંજના સુમારે બાઈક અને બસ ચાલક ને અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બાઇક ચાલક રાજસ્થાન નો રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલ છે. બાઇક ચાલક ગૌતમ રોત ઉંમર અંદાજિત 30 વર્ષીય યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું .પીએમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો.ઘટના ની જાણ થતા ધનસુરા પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી