ચોટીલા પોલીસ સ્ટેશન પોલીસ પીઆઈ આર.એમ.સંગાડા અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન ખાનગી બાતમી મળતા નાની મોલડી ગામે માણસીભાઈ મેરામભાઈ ખાચર રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલો છે. તે રાજકોટના ભુપતભાઈ દડુભાઈ ભાંભળા તેની કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરે છે.બાતમીના આધારે રેડ કરતા માણશીભાઈના ઘર પાસે કારમાં વિદેશી દારૂ ભરતા ત્રણ શખસો હાજર મળી આવ્યા હતા. તેમાં માણસીભાઈ મેરામભાઈ અને ભુપતભાઈ દડુભાઈ તેમજ તેની સાથે દિલીપભાઈ હરસુરભાઈ માંકડ