This browser does not support the video element.
દાહોદ: આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ ખાતે ૭૬ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ૨૦૨૫ યોજાયો
Dohad, Dahod | Sep 2, 2025
આજે તારીખ 02/09/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોરના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લા કક્ષાનો વન મહોત્સવ આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલ, ફતેપુરા ખાતે યોજાયો.વન મહોત્સવની ઉજવણી નિમિતે જૂથ નર્સરી, વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજના સહિત લાભોના વિતરણ તેમજ પ્રશસ્તિ પત્ર વિતરણ કરાયું.આપણે સૌએ ભેગા મળીને વન વિભાગ તરફથી મળતી સહાયનો લાભ મેળવી દાહોદની ધરતીને વધુ હરિયાળી બનાવીએ -જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર.