શાહરુખ મુસ્તકમિ શાહ, મુળ રહે.જવાહર કોલોની આહવા, હાલ રહે.આહવા રાનીફળીયા તા.આહવા જી.ડાંગ પોતાની સાસરી રાણીફળીયા ખાતે આવેલ રહેણાંક કબ્જાના મકાનમાં પોતે માદક પર્દાથ ગાંજો રાખી વેચાણ કરે છે. આધારે શાહરુખ મુસ્તકમિ શાહની સાસરી રાણીફળીયા આહવાના રહેણાંક ઘરે રેઈડ કરતા વનસ્પતિ જન્ય ભીનો સુકો માદક પર્દાથ (ગાંજો) કુલ નેટ વજન ૦૩૪૪ ગ્રામ જે એક ગ્રામ ગાંજાની રૂ. ૧૦ લેખે કુલ વજન ૦.૩૪૪ ગ્રામ ગાંજાની માટે રૂ. ૩,૪૪૦/- ના મુદ્દામાલ તથા મોબાઈલ નંગ-૦૧, કબ્જે કરેલ છે