This browser does not support the video element.
કપરાડા: કપરાડાના કોઠાર ગામે દીપડાએ કુતરાનો શિકાર કર્યો
Kaprada, Valsad | Aug 26, 2025
કપરાડાના કોઠાર ગામે દીપડાએ બકરીનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ગત રાત્રે 12 કલાકે કોઠાર હોળી ફળિયામા દીપડાએ શ્વાનનો શિકાર કરતા ગામમાં ભય ફેલાયો છે.