આમોદ નગર વિસ્તારમાં આછોદ રોડ પર અચાનક મગર દેખાતા લોકોમાં હડકંપ મચી ગયો. આછોદ રોડ પર રેલ્વેના નવનીકરણ અંતર્ગત ગરનાળાનું કામ ચાલી રહ્યું છે. આ દરમ્યાન દહેજ રોડ તરફના વિસ્તારમાં મગર દેખાતા જ લોકોનો ટોળો એકત્રિત થઈ ગયો હતો. લોકોએ મોબાઇલમાં વીડિયો અને ફોટા કેદ કર્યા, જેને લઈને ઘટનાસ્થળે ભારે ચકચાર મચી હતી. સ્થાનિક રહેવાસીઓ દ્વારા તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવ