Download Now Banner

This browser does not support the video element.

માંડવી: માંડવી શ્રી ખલફાન ભાઈ દામાણી પ્રાથમિક શાળા નંબર 2 વર્ગખંડ અંગે આપ નેતા દ્વારા રજૂઆત કરાઈ

Mandvi, Kutch | Sep 4, 2025
માંડવી શ્રી ખલફાન ભાઈ દામાણી પ્રાથમિક શાળા નંબર 2 વર્ગખંડ અંગે આપ નેતા દેવેન્દ્ર ભઈ જોશી દ્વારા દ્વારા રજૂઆત કરાઈ હતી. 1860 માં બનેલી આ શાળા ના વર્ગખંડ સર્જરીત થતા તેનું સમારકામ કરવા અને શાળાનું દબાણ દૂર કરવા માંગ કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us