આજે તારીખ 27/09/2025 શનિવારના રોજ સાંજે 5 કલાકે દેવગઢ બારિયા તાલુકાના સામાજિક કાર્યકરો વિપુલભાઈ વણકર, હીરાભાઈ બારિયા અને સંજય પટેલએ સિંગવડ આમ આદમી પાર્ટીની ઓફિસ ખાતેથી આપમાં જોડાયા.આ પ્રસંગે આપ જિલ્લા પ્રમુખ,પ્રદેશ સંગઠન મંત્રી સહિત સ્થાનિક કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નવા યુવાનોના જોડાણથી વિસ્તારમાં આમ આદમી પાર્ટીને નવી તાકાત અને નવી ઊર્જા મળી.