Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: શહેરના કારેલીબાગમાં સ્વાતંત્ર્ય સેનાનીની તક્તિ તોડી પાડતા વિવાદ, પુત્રે નારાજગી દર્શાવી

Vadodara, Vadodara | Aug 25, 2025
વડોદરા : શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સ્વાતંત્ર્ય સેનાનીની લગાવેલી તક્તિ કોઈ અજાણ્યા વાહને તોડી પાડતા સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે આ મામલે સ્વાતંત્ર્ય સૈનાનીના પુત્રે નશામાં ધૂત થયેલા ડ્રાઈવર દ્વારા તક્તિ તોડી પાડવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી સીસીટીવી ફૂટેજ ચકાસવા ઉપરાંત પોલીસ તરફથી યોગ્ય જવાબ નહીં મળતા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી વહેલી તકે તક્તિ પુનઃ લગાવવા માંગણી કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us