તળાજા પાલીતાણા હાઇવે ઉપર અકસ્માતો અટકાવવા ગૌ રક્ષકો દ્વારા નિરાધાર પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં તેમજ આસપાસના વિસ્તારમાં ગૌરક્ષકો દ્વારા સુંદર મજાની કામગીરી કરવામાં આવી રહી છે તળાજા થી મહુવા જતા હાઇવે તેમજ તળાજા થી ભાવનગર જતા હાઇવે ઉપર અવારનવાર રસ્તે રજળતા પશુઓને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા છે અકસ્માતને અટકાવવા ગૌરક્ષકો