This browser does not support the video element.
દેત્રોજ રામપુરા: સોલામાં પુત્રએ માતાની હત્યા કરતા પોલીસે આરોપીને ઝડપ્યો
Detroj Rampura, Ahmedabad | Sep 3, 2025
આજે બુધવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ સોલામાં પુત્રએ માતાની હત્યા કરતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.જેમાં પુત્રએ લગ્ન કેમ નથી કરાવતા તેમ કહી માતાને માર માર્યો.માતાને મૂઢ માર મારતા ઘરમાં જ થયું મોત.સત્તાધારમાં વર્ધમાન કૃપા ફ્લેટ ખાતે બન્યો બનાવ.પારૂલબેન કોન્ટ્રાકટર નામના 55 વર્ષીય મહિલાનું મોત.વ્રજ કોન્ટ્રાકટર નામના 31 વર્ષીય યુવકે કરી હત્યા.