Download Now Banner

This browser does not support the video element.

દેવગઢબારીયા: દેવગઢ બારીયા સર્કલ બજાર વિસ્તારમાં ગરબા માટે સ્વખર્ચે તાત્કાલિક ડામર રોડ બનાવવામા આવ્યો

Devgadbaria, Dahod | Sep 22, 2025
આજે તારીખ 22/09/2025 સોમવારના રોજ બપોરે 2 કલાક સુધીમાં રોડ કામગીરી કરાઈ.નગરપાલિકા વિસ્તારમાં આવેલ સર્કલ બજાર વિસ્તારમાં દર વર્ષે ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ "જય માતાજી ગરબા મંડળ" દ્વારા આયોજિત ગરબાના કાર્યક્રમ માટે હજારો ખેલૈયાઓ ઉમટવાના છે.આ ગરબા મંડળના આયોજકો દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. કે, મેદાનમાં પ્રવેશ માટેનો મુખ્ય રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે.
Read More News
T & CPrivacy PolicyContact Us