ખંપાળીયા ગામે ગણેશ ચતુર્થી નિમિતે વિઘ્નહર્તા ગણેશજીની ભવ્ય સ્થાપના કરી હતી સમગ્ર કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે યોજાયો હતો, જેમાં ગામના યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજરી આપી ગણપતિની વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજન અને પ્રતિષ્ઠા સમારંભ કરી ગણપતજીની સ્થાપના કરવામાં આવી હતી.