કેવડાત્રીજ વ્રત સાબરકાંઠા જિલ્લાના તલોદ મંદિરોમાં મહિલાઓએ કરી પૂજા-અર્ચના તલોદ સહિત તાલુકા માં સૌભાગ્ય વતી મહિલા ઓ દ્વારા કેવડાત્રીજ નું વ્રત કરવામાં આવ્યું કેવડાત્રીજ નું વ્રત સાથે નકોરો ઉપવાસ કરી પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરે છેશિવ મંદિર માં જઇ કેવડો બીલપત્ર પુષ્પો અર્પણ કરી રાત્રી નું જાગરણ કરે છે