અમદાવાદ મોડાસા રાજ્ય ધોરી માર્ગ ઉપર આવેલ વડા ગામ માજુમ બ્રિજ ઉપર મોટા ખાડા પડી જતા વાહનચાલકો ને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખાડા એટલા મોટા હોવાથી અકસ્માત નો ભઈ પણ સતાવી રહ્યો છે. અને રાત્રિ દરમિયાન બાઈક ચાલકો સ્લીપ પણ ખાઈ જાય છે ત્યારે વડાગામ ક્વોરી ઉદ્યોગ ના કારણે રોજિંદા લાખો ટ્રક કપચી ગ્રેટ. ભરીને મહેસાણા અમદાવાદ ગાંધીનગર હિંમતનગર સપ્લાય કરે છે ત્યારે વાહનને નુકસાન ટાયર પણ ફૂટી જાય છે ત્યારે માર્ગ મકાન ના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ખ