જામનગર જિલ્લાના લાલપુરમાં મેઘપર પોલીસે કાનાલુસમાં ખેડા મંદિરની બાજુમાં જુગાર રમતા રણજીત ખીમજી સોલંકી, વિજયભાઈ ધર્મેન્દ્રસિંહ વાળા ,માધવ સંઘ અમર સંઘ જાદવ સહિત જુગાર રમતા શખ્સોને પોલીસે 11,280 ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી યાદ કરવામાં આવી હતી