રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન ગોંડલના રીબડા ગામમાં આવતીકાલે એક મોટા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાશે. સંમેલન 5 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 વાગ્યે રીબડાના હનુમાનજી મંદિર ખાતે યોજાશેસોશિયલ મીડિયા પર "ચાલો રીબડા" અને "એકતા પરમો ધર્મ" જેવા નારાઓ સાથેના પોસ્ટરો વાયરલ થયા છે. આયોજકોના મતે ગોંડલ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય સમાજ સહિત અન