આજે શુક્રવારે બપોરે ૩.૩૦ વાગ્યાની આસપાસ AMC ની સ્ટેન્ડિંગ કમિટીમાં PG મામલે મોટો નિર્ણય.શહેરમાં સાત ઝોનમાં 401 સ્થળોએ PG ચાલતા હોવાનું સામે આવ્યું.385 PG સંચાલકોને નોટિસ આપવામાં આવી.PG સંચાલકોને પોલીસ રજિસ્ટ્રેશન અને સોસાયટીના NOC રજૂ કરવા આદેશ અપાયા.જે પણ PG સંચાલકો પાસે પોલીસ રજિસ્ટ્રેશન અથવા સોસાયટીનું NOC નહિ હોય તેમની સામે ભરાશે પગલાં.PG ખાલી કરાવવા સુધીની AMC ના અધિકારીઓને અપાઈ સૂચના.