ડાંગ જિલ્લા પોલીસ વડા સુશ્રી પૂજા યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ સ્ટેશનની SHE TEAM દ્વારા કસ્તુરબા સ્કૂલ,આહવા ની વિદ્યાર્થીનીઓને SHE TEAM ની કામગીરી તથા નવા ત્રણ કાયદાઓ વિષે તેમજ Dial-112 જનરક્ષક પ્રોજેકટ અંગેની માહિતી વિષેની સમજણ આપવામાં આવી