ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના "કરમાડ"સબ સેન્ટરના CHO દ્વારા આશાવર્કરના પગાર બીલો પર સહીં ન કરવામાં આવતા રોસ જોવા મળ્યો. કરમાડ સબ સેન્ટરના CHO અને કોરા PHC ના અધિકરીઓ દ્વારા, આશાવર્કર બેનો કામગીરી નથી કરતા એવો ઉડાવ જવાબ આપતા. આશાવર્કર બેનો તાલુકા હેલ્થ ઓફિસર પાસે આવી રજૂઆત કરી હતી. આશાવર્કર બેનોએ જણાવ્યું કે અમે જે કામગીરી પેપરવર્ક કરીએ છીએ, જેના અમારી સાથે