તલોદ એસ.ટી ડેપો ખાતે તલોદ થી ગાંધીનગર અને તલોદ થી ખેડબ્રહ્મા એમ બે નવી બસો ચાલુ કરવા માં આવી આજ રોજ તલોદ એસટી ડેપો દ્વારા તલોદ થી ગાંધીનગર અને તલોદ થી ખેડબ્રહ્મા એમ બે નવિ પડશે ને લીલી જંડી આપી પ્રસ્થાન કરાવ્યું લીલી ઝંડી તલોદ થી ગાંધીનગર અને ખેડબ્રહ્મા જવા માટે તલોદ તેમજ આસપાસના મુસાફરો મા આનંદની લાગણી છવાઇ આ પ્રસંગે તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલ ગજ્જર,તલોદ તાલુકા પંચાયત પ્રમુખ દશરથસિંહ ઝાલા, પૂર્વ શહેર પ્રમુખ દામોદરભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી