જસદણના શિવરાજપુર ગામે આમ આદમી પાર્ટીની સભા યોજાય હતી, આમ આદમી પાર્ટીના બ્રિજરાજ સોલંકીએ કુંવરજી બાવળીયાને સામે કર્યા પ્રહાર, ઘનશ્યામ રાજપરા ની હત્યા કરી નાખવા છતાં કોઈ નેતાએ સામે ન જોયું, કોળી સમાજ પોલીસ સ્ટેશન ન્યાય માટે ગયો ત્યારે લાઠીચાર્જ થયો, 92 નિર્દોષ વ્યક્તિઓ ઉપર ખોટા કેસો થયાં, હત્યારો ખુલ્લા બહાર ફરે છે,