મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના હાસલપુર ગામે સુધારવાસમાં રહેતી છાત્રા અહીં અભ્યાસ એ કરી રહી હતી મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં આવેલ જીમ કન્યા વિદ્યાલય માં ધોરણ 12 અભ્યાસ કરતી અને છાત્રાલયમાં રહેતી ૧૭ વર્ષીય વિદ્યાર્થીની એ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પાણી હતી આ સંદર્ભે ઊંઝા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.