Download Now Banner

This browser does not support the video element.

મોડાસા: નેશનલ હોટલ ખાતે વાઇબ્રન્ટ અરવલ્લી નું ઉદઘાટન કરતાં મંત્રી

Modasa, Aravallis | Sep 6, 2025
મોડાસા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન, ગણેશપુર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મંત્રી ભીખુસિંહ પરમાર સહિત જિલ્લાના અધિકારીઓ વિવિધ આર્થિક સંગઠનોના અગ્રણીઓ, પદાધિકારીઓ, ઉદ્યોગકારો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં 15 જેટલા સ્થાનિક ઉદ્યોગોના સ્ટોલ નું નિદર્શન કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us