આદિવાસી યુવા અગ્રણી દિવ્યેશ પટેલે સોશિયલ મીડિયા થકી પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટના વિરોધ સંદર્ભે એક વિશેષ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા થકી આપી હતી, જેમાં સમાજના તમામ આદિવાસી લોકોને જન આક્રોશ રેલીમાં ધરમપુર ખાતે સાથ અને સહકાર આપવા અનુરોધ કરાયો હતો.