Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: પંચમહાલ દૂધ સંઘની ચૂંટણીમાં જેઠાભાઈ આહીર સહિત તમામ સભ્યો બિનહરીફ થતા સાંસદોએ પાઠવી શુભકામનાઓ

Godhra, Panch Mahals | Sep 11, 2025
ધી પંચમહાલ સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. ગોધરાની નિયામક મંડળની ચૂંટણીમાં શહેરાના મતદાર મંડળમાંથી વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડ આહીર સહિત તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ સિદ્ધિ બદલ રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર અને પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવે સોશિયલ મીડિયા દ્વારા શુભેચ્છાઓ પાઠવી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us