This browser does not support the video element.
મોરબી: મોરબીના રફાળેશ્વરમા દારૂ પી ધમાલ કરતી મહિલાની હત્યા
Morvi, Morbi | Aug 26, 2025
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતી મહિલા દારૂ પી અવારનવાર ધમાલ કરતી રોજના ખેલથી ત્રાસી ગયેલા પાડોશમાં રહેતા બે મહિલા સહિતના ચાર લોકોએ સાથે મળી મહિલાને ધોકા ફટકારી ખાટલામાં બાંધી દઈ હત્યા કરી નાખતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.