મહેસાણા સિવિલ હોસ્પિટલના નવીન બિલ્ડીંગમાં ટ્રોમા સેન્ટરના ચોથા માળે કામ કરી રહેલો 23 વર્ષીય શ્રમિક જયંતીલાલ ભેમાભાઈ સોલંકી સોમવારે સાંજે કોઈ કારણસર ટેબલ પરથી નીચે પડી જતાં તેનું મોત થયું હતું. હાલના તબક્કે આ યુવાન કરંટ લાગતાં ચોથા માળેથી પટકાયો ન હોવાનું પ્રાથમિક અનુમાન છે