આજરોજ પૂર્વ કચ્છ જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા શ્રી સહયોગ સરસ્વતિ વિધામંદિર ગુરુકુલ ગાંધીધામ ખાતે સાયબર અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સાયબર ક્રાઈમ શું છે, ટેક્નોલોજીના ઉપયોગમાં શું કરવું શું ન કરવું, ફ્રોડના નવા નવા MO, જેમાં ડિજિટલ એરેસ્ટ,echan ફ્રોડ, શેરબજાર ના નામે ઇન્વેસ્ટ ફ્રોડ વિગેર તથા સોશિયલ મીડિયા હેરેસમેન્ટ ક્રાઈમ, ઑનલાઇન ગેમિંગ ના ગેરફાયદા અંગે માહિતી આપવામાં આી હતી.