mp ના બાબરા ના 53 વર્ષ વ્યક્તિ કે તેઓને ભેંસે સિંગ મારતા ઇજાગ્રસ્ત થયા હતા તાત્કાલિક જ તેઓને મદદની નજીકના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા ઘટનાને લઈને પરિવારના લોકો ચિંતા વગેરે તાત્કાલિક તેઓને દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને તેઓની સારવાર કરવામાં આવી હતી