ડૉ. કરન બારોટની પ્રતિક્રિયા આવી સામે AAP ધારાસભ્ય ચૈતર વસાવાને ભાજપના દબાણ હેઠળ જેલમાં મોકલવાની નિંદા કરી આજે ગુરુવારે સવારે 10:00 વાગ્યે આપના નેતા ડૉ. કરન બારોટે ચૈતર વસાવાની ધરપકડ અને જેલમાં મોકલવાની ઘટના પર તીખી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે, ચૈતર વસાવા ભાજપના નેતાઓની જેમ પિંજરામાં બંધ પોપટ નથી, પરંતુ તેઓ આદિવાસી સમાજ અને સમગ્ર ગુજરાતનો મજબૂત...