જસદણના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂતનાઁ આપધાત જયસુખભાઈ સોસા દારૂ પીવાની ટેવ ધરાવતા હતા, બે વીઘા જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા હતા, ઝેરી દવા પી પગલું ભર્યું જસદણના રાણીંગપરમાં આર્થિક તંગીથી કંટાળી ખેડૂત જયસુખભાઈ સોસાએ આપઘાત કરી લીધો હતો. બે વીઘા જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા ખેડૂતે ઝેરી દવા પી પગલું ભર્યું હતું. આ અંગે મળેલી વિગત મુજબ, જયસુખભાઈ ઘુસાભાઇ સોસા (ઉંમર વર્ષ 45)એ ગઈ તા.31 જુલાઈના રોજ રાત્રે આઠ વાગ્યાં આસપાસ, પોતાના ઘરે હતા