થાનગઢના ચોટીલા રોડ પર ગત મોડી રાત્રે સામસામે બાઈક અથડાતા કુલ ચાર યુવાનોને ગંભીર ઇજા પામી હતી. જેમાં એક બાઈક સવાર યુવાનો મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઈક સવાર ત્રણ યુવાનોમાંથી એક યુવાનની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે જ્યારે અન્ય બે યુવાનને સામાન્ય ઇજા પામી હોવાથી સારવાર હેઠળ ખસેડાયા છે.