આગામી 13 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર દરમ્યાન મોટા યક્ષનો મેળો યોજવાનો હોવાથી કલેકટર દ્વારા જાહેરનામું જારી કરીને ભારે વાહનો માટેમાર્ગને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં માતાના મઢ બાજુથી આવતા ભારે વાહનો વિરાણી ફાટક નિરોણા-લોરીયા ચેકપોસ્ટ થઈને ભુજ તરફ જઈ શકશે. જ્યારે ભુજ તરફથી આવતા ભારે વાહનો દેશલપર થઈને મંગવાણા-મોથાળા-તેરા ફાટક થઈને ઉખેડાથી - માતાનામઢ તરફ જઈ શકશે. - જ્યારે મંગવાણા પલીવાડથી યક્ષ - ત્રણ રસ્તા બાજુ આવતો રસ્તો - ભારે વાહનો માટે પ્રતિબંધિ