લખતર વણા ગામ ખાતે આશરે 52 વર્ષથી નરસિંહ ટેકર સ્વયંભૂ હનુમાનજી ખાતે યોજાયો હતો આ મેળા યોજાયો હતો એક લોક વાયકા મુજબ આશરે 152 વર્ષ પહેલાં એક ખેડૂત ખેતર જાવા માટે તળાવ ની પાળ પર જય રાહીયો હટે ત્યારે ત્યાં આવેલી એક ટેકરી પાસેથી પસાર થતા એની નજર એક પથ્થર પર પડી અને એ પથ્થર ને જોતા તેને બહાર કાઢવા માટે ખોદ કામ કર્યું અને ખોડતાની સાથે જગ્યાએ હનુમાનજી ની મૂર્તિ નીકળી હતી ત્યારે એ ખેડૂતે ગામ લોકો ને જાણ કરી હતી અને શ્યાપના કરી હતી