Download Now Banner

This browser does not support the video element.

સેશન્સ કોર્ટ દ્વારા સિક્યુરિટી ગાર્ડ હત્યા કેસમાં જેલમાં બંધ આરોપીની આફ્ટર ચાર્જશીટ જામીન અરજી ફગાવી

Mahesana City, Mahesana | Sep 11, 2025
કડી બુડાસણ રોડ ઉપર આવેલી ઔરા ફેકટરીમાં સિક્યુરિટી ગાર્ડ હત્યા મામલો ફેક્ટરીની બહાર જવાનું કહેતા 58 વર્ષીય સિક્યુરિટી ગાર્ડની ધોકો મારી હત્યા કરવામાં આવી હતી આ કેસમાં જેલમાં બંધ આરોપીની આફ્ટર ચાર્જશીટ જામીન અરજી ફગાવાઈ આરોપી પાલ રામેન્દ્ર રામવિલાસની જામીન અરજી ફગાવાઈ સરકારી વકીલ પરેશકુમાર દવે ની દલીલ આધારે
Read More News
T & CPrivacy PolicyContact Us