નેક્સ્ટ જનરેશન GST સુધારાના ભાગરૂપે ભાણવડ શહેરની મુખ્ય બજારમાં "જન જાગૃતિ અભિયાન" અંતર્ગત ગુજરાત રાજ્યના માનનીય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ની ઉપસ્થિતિમાં સ્થાનિક વેપારીઓ, સામાજિક કાર્યકરો અને નાગરિકો સાથે NextGenGST ના ફાયદાઓ તેમજ લોકલ ફોર વોકલ સ્વદેશી અપનાવો વિસે સંવાદ સાધ્યો માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના દૂરગામી નેતૃત્વ હેઠળ લેવાયેલ આ નિર્ણય સ્વદેશીની ભાવનાને પ્રોત્સાહન આપવા સાથે જ સમૃદ્ધિ અને આર્થિક વિકાસ