ઇડરના કુબેર પ્લાઝા પાર્કીંગમાંથી રૂ ૪૦૦૦૦ ની બાઈક ચોરીની ફરિયાદ નોધાઈ ગતરોજ બપોરે ૧૨.૩૫ કલાકે નોંધાયેલી પોલીસ ફરિયાદ મુજબ ઇડરના કુબેર પ્લાઝા પાર્કીંગમાંથી રૂ ૪૦૦૦૦ ની બાઈકની ચોરી થઈ હતી તાલુકાના બાઈક ચોરીના બનાવો થોડાક વખત માટે થંભી ગયા બાદ ફરી બાઈક ચોરીના બનાવો શરૂ થઈ ગયા છે તા.૧૧/૦૯/૨૦૨૫ ના રાત્રીના ક.ર0/00 થી ર0/30 સુધીના સમયગાળા દરમીયાન મોજે.કુબેર