Download Now Banner

This browser does not support the video element.

LCB દ્વારા ધનપુરા 75.81 લાખના ચોરીનો ભેદ ઉકેલાયો

Mahesana City, Mahesana | Sep 11, 2025
મહેસાણા તાલુકાના ધનપુરા(જોરણંગ) ગામમાં બંધ મકાનમાં થયેલી ₹75.81 લાખની મોટી ચોરીનો ભેદ મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)એ ઉકેલી કાઢ્યો છે. પોલીસે ચીખલીગર ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી ₹27.48 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આ ગેંગ અન્ય અનેક ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે.
Read More News
T & CPrivacy PolicyContact Us