રવિવારના સવારે 9:00 વાગ્યાથી ભરાયેલા પાણીની વિગત મુજબ વલસાડ શહેરમાં વહેલી સવારથી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વલસાડ શહેરના બજાર એમજી રોડ કોસંબા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોના જનજીવન પર અસર પહોંચી છેમ