શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે શ્રાવણમાં અંતર્ગત કાર્યક્રમો યોજાયો હતો પાર્થિવ શિવલિંગ ના અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો દાહોદમાં કે જ્યાં શ્રાવણ માસ નિમિત્તે અહીં દરરોજ લાખોના શિવલિંગ બનાવી અને ત્યારબાદ તેઓની પૂજા કરી આ પારથીઓ શિવલિંગની જે અભિષેક કરતા હોય છે અને આજરોજ કાર્યક્રમ યોજાયો તો મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા