સુથારપાડા ખાતે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી ભગવાન બિરસા મુંડાજીના ફોટાને ફૂલહાર ચઢાવી સમાજના અગ્રણીઓ દ્વારા ઉત્સાહ ભેર કરવામાં આવી હતી, જોકે કાર્યક્રમ દરમિયાન આજુબાજુ ગામના સરપંચશ્રીઓ, જિલ્લા પંચાયત સભ્યો અને સમાજના અલગ અલગ સંગઠનોના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, જોકે કાર્યક્રમ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા આદિવાસી સમાજને આપવામાં આવેલા મૂળભૂત હકો અને અધિકારો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી...