This browser does not support the video element.
અમદાવાદ શહેર: ભાણિયાએ જ મામાનું અપહરણ કરી લૂંટનો પ્લાન ઘડ્યો
Ahmadabad City, Ahmedabad | Sep 11, 2025
ભાણિયાએ જ મામાનું અપહરણ કરી લૂંટનો પ્લાન ઘડ્યો: અમદાવાદમાં જમીનદલાલને માર મારી 52 લાખ લૂંટ્યા; 6 આરોપી રાજસ્થાનથી ઝડપાયા; પોલીસથી બચવા કોટામાં છુપાયા હતા...