ડબાસંગ ગામે સિકોતેર માતાજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલાં કલ્પેશભાઈ નાયાભાઈ પિંગળસુર, ધનજીભાઈ મુળજીભાઈ પિંગળસુર, રમેશભાઈ ગાંગાભાઈ પિંગળસુર, નરેશભાઈ પાલાભાઈ પિંગળસુર નામના ચાર શખ્સોને રૂા.2080 ની રોકડ સાથે પકડી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે