દરિયાઈ શહેર માંડવીમાં આજે વિવિધ ગણેશ પંડાલોમાં તેમજ ગણેશ ભક્તોના ઘરે વાજતે ગાજતે વિઘ્નહર્તાનું આગમન થયું છે દરિયાઈ શહેર માંડવી ગણેશમય બન્યું છે વિવિધ ગણેશ પંડાલોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન આજે માંડવી ખાતે કરાયું છે માહિતી બપોરે 1:00 કલાકે પ્રાપ્ત થાય છે.