જુનાગઢ એલસીબી પોલીસને ખાનગી માહિતી મળી હતી કે કેશોદના એરપોર્ટ રોડ ઉપર રાજેશ ગરચર નામનો બ્લેક કોબ્રા નામના whatsapp ગ્રુપના માધ્યમથી લુડો કિંગ નામની ઓનલાઇન ગેમ પર ટેબલ બનાવી ગ્રાહકોને નાણાંની હારજીત નો જુગાર રમાડી કમિશન મેળવે છે ત્યારે પોલીસે રેડ દરમિયાન યુવાન પાસેથી એક મોબાઇલ તેમજ રોકડ ₹950 કુલ મળી 10,950 નો મુદ્દા માલ પકડી પાડી ધોરણ સર નીકાર્યવાહી હાથ ધરી હતી