10 સપ્ટેમ્બરના રોજ રાતે 8 કલાકે સામે આવતી પ્રેસનોટ મુજબ મહેસાણા જિલ્લા પોલીસ વડા હિંમાશુ સોલંકીએ વડનગરના Psi જે.એમ ગેહલાવતની બદલી કરીને મહેસાણા શહેર ટ્રાફિક ખાતે મુક્યા છે તો યુ.બી.ઝાલાને એસ.ઓ.જી શાખાથી સતલસાણા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરી છે. એ સિવાય લીવ રિઝર્વમાં રહેલા 3 PSIને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. સમગ્ર બદલીઓ જાહેરહિત માટે કરવામાં આવી છે.