બોળ ગામમાં ગેરકાયદેસર દેશી દારૂના વેચાણ પર પોલીસની રેડ સાણંદ-GIDC પોલીસે ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બોળ ગામે તળાવની પાળ પર રહેતી ટીનીબેન ધનજીભાઈ ચમનભાઈ દેવીપુજકના ઘરે ખાનગી બાતમીના આધારે રેડ કરી હતી. રેડ દરમિયાન . ૧,૦૦૦ દારૂ મળી આવ્યો, આરોપી ટીનીબેન ઘટનાસ્થળે હાજર ન હતાં. તેમની સામે પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ) હેઠળ ગુનો નોંધી, કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.