એમેઝોનનો ડિલિવરી બોય 49 લાખના 171 પાર્સલ લઈ ફરાર અમદાવાદ શહેરના ખાડીયા વિસ્તારમાં એમેઝોન કંપનીના ડીલરના ત્યાં નોકરી કરતો ડિલિવરી બોય ગ્રાહકોના 164 મોબાઈલ ફોનના પાર્સલ અને અન્ય પરચુરણ 42 પાર્સલો મળી કુલ રૂ. 49.19 લાખનો મુદ્દામાલ લઈને ફરાર થઈ ગયો છે. ડીલરે યુવકને અલગ અલગ ગ્રાહકોને પાર્સલ આપવા માટે મોકલ્યો હતો, પરંતુ બપોર બાદ તે પરત આવ્યો નહોતો અને તેનો...