જિલ્લાના ડિઝાસ્ટર કક્ષ તરફથી પાપ્ત થયેલી વિગતો અનુસાર આજે એટલે કે તા. ૨૫/૮/૨૦૨૫ના રોજ સવારના ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીના દસ કલાકમા સરેરાશ ૨૬ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે.વિગતે જોઈએ તો આ દસ કલાકમા આહવા તાલુકામા ૨૨ મી.મી. વઘઈ તાલુકામા ૩૪ મી.મી. અને સુબીર તાલુકામા ૨૨ મી.મી. મળી જિલ્લામા સરેરાશ ૨૬ મી.મી.વરસાદ નોંધાઈ ચુક્યો છે. દરમિયાન આ વરસાદને પગલે સાંજે ચાર વાગ્યાની સ્થિતિએ ડાંગ જિલ્લાના જિલ્લા પંચાયત હસ્તકનો એક માર્ગ ખાતળ ફાટકથી ઘોડી